શું તમે માત્ર 30 જ દિવસમાં બિઝનેસને 2 ગણો કરવા 5 ગણી લીડ્સ જનરેટ કરવા સેલ્સ 10 ગણો વધારવા માંગો છો?
સંપૂર્ણ ગુજરાતીમાં શીખો
Facebook & Instagram Marketing
ભલે તમે પહેલાં ક્યારેય Ads ન ચલાવી હોય.
તો પણ
તમે માત્ર 30 દિવસમાં જ જાતે Ads ચલાવી Results મેળવી શકો છો.
Time: 10:00 AM to 1:00 PM
Sunday, 16 June

Our Students achievement
આ કોર્સ તમારા માટે છે જો...
- તમારે બિઝનેસ ઓનલાઇન વધારવો છે પણ, ખબર નથી ક્યાંથી શરૂઆત કરવી.
- તમે Facebook and Instagram માંથી Boost Posts કરવાનો પણ પ્રયન્ત કર્યો, તેમાં ખાલી Likes આવે છે પરંતુ પરિણામ મળ્યું નથી.
- તમે Youtube and other courses માંથી શીખવાનો પ્રયાસ કર્યો… પરંતુ તેઓએ માત્ર ઉપરછલ્લું જ્ઞાન આપ્યું.
- તમે Facebook-Instagram Ads કેવી રીતે કરવી એ શીખવા માંગો છો પણ તમારો સમય અને પૈસા બગાડવા માંગતા નથી.
- તમે business owner છો અને તમે એજન્સીઓ અને ફ્રીલાન્સર્સ પાસે કામ કરવો છો, પણ તમને ખબર નથી તેઓ શું કરી રહ્યા છે.

અમારા વિધાર્થી બિઝનેસમેનના પરિણામો
Resultd by Business Students For Lead Generation

LEAD GENERATION
LEAD GENERATION


LEAD GENERATION
LEAD GENERATION

અમારી પાસેથી જ કેમ?
GOOGLE REVIEWS
અમારા વિદ્યાર્થી બિઝનેસમેન શું કહે છે... જુઓ



For business owners who wants to scale up there business through digital marketing, must go once for there's digital marketing services.



Namaste 🙏

શું શું શીખીશું?
01. Overview
- Digital Marketing Vs Traditional Marketing
- Why Facebook & Instagram?
- Facebook Eco-System
- Why Facebook Page?
- Diff. Between Facebook Page & Facebook Profile
- Facebook Page Creation


02. Basic Designing
- Designing Tools Training
- How to Design Engaging AdCreative
- Competitor Analysis
- Free Sites For HD Images
- Tips & Tricks For Designing
03. Basic Of Marketing
- Customer Value Journey
- Create Customer Avatar
- Types Off Audience
- Types of Selling
- How to Handle Objection


04. Facebook Ads Panel
- FB Ads Privacy Policy
- Introduction of Ad Panel
- Select Objective
- Meaning Of Each Objective
- How to choose Right Objective
05. Facebook Ads Practical
- Create Ad Campaign for Branding
- How to get Leads On WhatsApp
- how to block fake leads from facebook
- How to Improve Leads Quality
- Live Ad Campaign Setup


06. Ad Testing On Diff Level
- Testing Ads Campaign
- Testing by Selected Audience
- Testing by Image OR Video
- Testing by Diff. Group of Audience
07. Re Targeting
- What is Re-Targeting?
- Pixel Set Up & Tracking
- How to Re-Target
- How to Create Audience for Re-Targeting
- Create a Custom Audience
- How to Create Look-a-Like Audience


08. Local SEO
- Why Google My Business?
- How to Create a GMB Profile
- How GMB Work
- How to Rank on Google Map
09. Content Creation
- What is Content Marketing?
- How to Use ChatGPT & AI Tools For ads
- Use of Power Keyword
- Unique Ways to Write Magnetic Headlines
- Tools For Content Writing
10. How To Follow Up Leads
- Tips For Leads Follow Up
- Tools for Immediate Leads Alert
- Automation Tools For Leads Follow Up


Facebook & Instagram જ શા માટે?
- માત્ર Rs.90 ના પર દિવસના બજેટથી શરૂઆત કરી શકાય છે.
- Branding અને Lead Generation વેબસાઈટ વગર પણ કરી શકાય છે.
- અન્ય પ્લેટફોર્મ કરતા Conversion Rate ઘણો જ વધારે છે.
- તમારી સર્વિસ કે પ્રોડક્ટમાં ઈન્ટરેસ્ટેડ લોકોને Ads બતાવી શકાય.
- Tracking અને Retargeting સરળતાથી કરી શકાય છે.
- દરેક ભારતીય FB/Insta/WhatsApp પર 2 કલાક અને 30 મિનિટ વિતાવે છે.
- તમારા Competitors Facebook & Instagram Marketing કરી રહ્યા છે. મતલબ કે તમારા potential customers પણ Digital Platform પર જ છે.
Time: 10:00 AM to 1:00 PM
Sunday, 16 June

આ કોર્સ કોણ શીખી શકે છે?
ENTREPRENEURS
START-UP BUSINESSMAN
BUSINESS OWNERS
WORKING PROFESSIONALS
MARKETERS
Personal Experience
અમારા વિદ્યાર્થી બિઝનેસમેન શું કહે છે... જુઓ




2024 માં Facebook & Instagram શા માટે શીખવું જોઈએ?
- બધા સુધી Organic પહોંચવું મુશ્કેલ છે.
- બહુ નાના બજેટથી શરૂ કરી શકાય છે.
- Laser-sharp targeting શક્ય છે.
- ગમે ત્યારે અને ગમે ત્યાંથી કરી શકાય છે.
- દરેક Ads નું રિઝલ્ટ ટ્રેક કરી શકાય છે.
- તમે ધારો તે એરિયામાં Ads કરી શકો છો.

Why this course?

One-to-one Training
No Technical Knowledge required
100% Practical Training
20+ Hours Of Learning
Trusted By 100+ Businessman
Time: 10:00 AM to 1:00 PM
Sunday, 16 June
અમારા વિદ્યાર્થી બિઝનેસમેન શું કહે છે... જુઓ


Your mentor

MR. DARSHAN LAKHANI
With 2.5+ Years in Digital Marketing, Darshan Excels as a Consultant and Trainer, Helping Businesses Succeed.
PAID ADVERTISING SPECIALIST:
Worked With 55+ Clients, They Have Spent Rs 15+ Lakhs in Ads and Clocked Rs 2 Crore+ Turnover. Generating Over 20,000 High-quality Leads, Darshan’s Exclusive Strategies Not Only Attract but Convert Leads Into Valuable Customers, Fueling Sustained Business Growth.
TRAINING EXCELLENCE:
A Passionate Teacher, Darshan Has Empowered 100+ Owners With Facebook and Instagram Advertising Insights, Enabling Them to Thrive in the Competitive Digital Landscape.

MR. NIKHIL PATEL
Nikhil Patel, an Experienced Digital Marketing Trainer and Consultant, Has 3+ Years of Expertise, Complemented by a Prestigious Media Buying Certificate.
CLIENT SUCCESS STORIES:
Having Been Associated With 50+ Clients, Nikhil Has a Remarkable Track Record, Which Includes Managing Ad Spends of 2.3 Cr+ and Generating Impressive Revenues of 9 Cr+. His Special Insight Into E-commerce and Direct Selling Has Taken Businesses to New Heights.
TRAINING MAESTRO:
Nikhil’s Role as an Experienced Trainer is Underlined by Having Trained Over 1000 Students and Business Owners. The Success Stories of Those Who Have Honed Their Skills Under His Guidance Attest to His Diverse and Impressive Expertise.
100 + COUNTING.....
Frequently asked questions
હા. અમે Facebook & Instagram Ads પર 100% લાઇવ Training આપીએ છીએ. અને સાથે Practical માટે Homework પણ આપીએ છીએ.
ડેમો સેશન નો સમય: 16 જૂન સવારે 10 થી 12 સુધીનો છે.
Weekday Batch | Weekly 3 Sessions | 1.5+ Hours
Weekend Batch | Sat-Sun | 2+ Hours
આ કોર્સનો મુખ્ય ફાયદો એ છે કે તમને ONE-TO-ONE TRAINING સાથે તમે જાતે જ Facebook અને Instagram પર માર્કેટિંગ કરી શકો છો.
દરેક વ્યક્તિ જે ફેસબુકનો ઉપયોગ કરી શકે છે તે આ શીખી શકે છે. No technical knowledge is required.
Note: આ કોર્સ ફક્ત બિઝનેસમેન માટે જ છે.
કારણ કે ઘણા નાના વેપારીઓ એવા છે જે એજન્સીને માસિક રૂ.10,000 – રૂ. 20,000 ચૂકવવા સક્ષમ નથી. અને એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે એક વધારાની આવક કરવા માંગે છે.
ના, અમે આ સેશનનું રેકોર્ડિંગ આપતા નથી.
જો તમે કોઈ આકસ્મિક કારણોસર સેશનમાં હાજરી નથી આપી શકતા, તો તમે 91066 26194 પર કોલ કરીને ને આગળના સેશનની લિંક મંગાવી શકો છો.
જો તમે રજીસ્ટર કરેલા સેશનમાં હાજરી આપી શકો તેમ નથી તો તમારે ઓછામાં ઓછા 24 કલાક પહેલા 91066 26194 પર જાણ કરવાની રહેશે.