આ કોર્સ તમારા માટે છે જો...
- તમારે બિઝનેસ ઓનલાઇન વધારવો છે પણ, ખબર નથી ક્યાંથી શરૂઆત કરવી.
- તમે Facebook-Instagram Ads કેવી રીતે કરવી એ શીખવા માંગો છો પણ તમારો સમય અને પૈસા બગાડવા માંગતા નથી.
- તમે Youtube and other courses માંથી શીખવાનો પ્રયાસ કર્યો… પરંતુ તેઓએ માત્ર ઉપરછલ્લું જ્ઞાન આપ્યું.
- તમે business owner છો અને તમે એજન્સીઓ અને ફ્રીલાન્સર્સ પાસે કામ કરવો છો, પણ તમને ખબર નથી તેઓ શું કરી રહ્યા છે.
- તમે Facebook and Instagram માંથી Boost Posts કરવાનો પણ પ્રયન્ત કર્યો, તેમાં ખાલી Likes આવે છે પરંતુ પરિણામ મળ્યું નથી.
